Ph.D. Section
પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જુલાઈ,૨૦૨૬ ની RDC/RAC બાદની સત્ર ફી https://www.hngu.net પર તા.૦૭/૦૮/૨૦૨૬ થી તા.૩૦/૦૮/૨૦૨૬ સુધી સ્વીકારવામાં આવશે. ઉપરોક્ત દર્શાવેલ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની સર્વે એ નોંધ લેવી.